Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

યાર્ડના ડિરેકટર અતુલભાઇ કમાણીનો આજે જન્‍મદિન

રાજકોટઃ માર્કેટયાર્ડના ડિરેકટર અતુલભાઇ કમાણીનો આજે જન્‍મદિન છે. તેઓ ૪૩ વર્ષ પૂર્ણ કરી ૪૪માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. અતુલભાઇ કમાણી કમિશન એજન્‍ટ એસોસીએશનના પ્રમુખ સૌરાષ્‍ટ્ર વેપારી એસોસીએશનના પ્રમુખ કાલાવડ તાલુકા પંચાયતના સદસ્‍ય કિસાન કોંગ્રેસ ગુજરાત પ્રદેશ પ્રવકતા સેવખકીય સંસ્‍થા સંત શ્રી ભોજલરામ ફાઉન્‍ડેશનના ઉપપ્રમુખ પદે જવાબદારી નિભાવી રહ્યા છે.તેઓ પોતાનો જન્‍મદિન અનાથ બાળકોને ભોજન પિરસી ઉજવી રહ્યા છે. અતુલભાઇ કમાણીને મો.૯૦૯૯૦ પ૭૮૦૦ ઉપર શુભેચ્‍છાનો ધોધ વરસી રહ્યો છે.

(1:32 pm IST)