Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

હાઈકોર્ટનાં એડવોકેટ હેમંતભાઈ શેઠનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ ક્રિમીનલ, કન્‍સ્‍યુમર પ્રોટેકશન અને પેટન્‍ટના નિષ્‍ણાંત હાઈકોર્ટનાં એડવોકેટ તેમજ સંઘનાં બાલ્‍યકાળથી સ્‍વયંસેવક હેમંતભાઈ શેઠનો આજે જન્‍મદિવસ છે. આર.એસ.એસ. તથા હિન્‍દુ જાગરણ મંચનાં બેટી બચાવો અભિયાનનાં તેઓ સંયોજક છે. આર.એસ.એસ.માં નગર સેવાપ્રમુખ તરીકે જવાબદારી વહન કરી રહ્યા છે. રાજકોટ નાગરીક સહકારી બેંક રૈયા રોડ બ્રાંચમાં કમિટિ મેમ્‍બર, કંસારા જ્ઞાતિનાં યુવા પ્રમુખ અને ઝાલાવાડ વિદ્યોતેજક સંસ્‍થાના ટ્રસ્‍ટી તેમજ ક્રિકેટ સાથે સંકળાયેલા છે. મો.૯૯૭૮૯ ૯૮૮૪૪

 

(10:41 am IST)