Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યકારી અધ્‍યક્ષ સંજય અજુડીયાનો આવતીકાલે જન્‍મદિવસ

રાજકોટ : શહેર કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ સંજય અજુડીયા નો આવતીકાલે જન્મદિવસ છે.  તેઓ ઍ ૨૦૧૫ થી ૨૦૨૧ સુધી  વોર્ડ નં. ૧૨ ના કોર્પોરેટર તરીકે કામગીરી કરેલ છે.  તેઓ  પોતાના જીવનના ૪૭ વર્ષ પૂર્ણ કરી ૪૮ માં વર્ષ માં મંગલ પ્રવેશ કરવાના છે ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના તમામ હોદેદારો-કાર્યકરો, સ્નેહી, મિત્રો, પરિવારજનો ઍડવાન્સમાં મો.૯૯૭૮૪ ૮૦૪૫૨ પર જન્મદિવસ ની શુભેચ્છાઓ પાઠવી રહ્ના છે.

 

(4:29 pm IST)