Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનીયારાનો જન્‍મદિવસ

ધ્રોલ : જામનગર જીલ્લાના જોડીયા તાલુકા લખતર ગામના વતની ધરમશીભાઈ ચનિયારાનો આજે જન્‍મદિવસ હોય, ધરમશીભાઈ જોડીયા ભાજપમા વર્ષોથી જોડાયેલા હોય જોડીયા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ, માર્કેટિંગ યાર્ડ ચેરમેનᅠ રહી ચુક્‍યા છે, હાલમાં જામનગર જીલ્લા પંચાયત પ્રમુખ ઉપરાંત જીલ્લા સહકારી બેંકના ડાયરેક્‍ટર તરીકે સેવા આપી રહ્યા છે. ધરમશીભાઈના આજે જન્‍મદિવસ પર ભાજપના આગેવાનો, કાર્યકરો, શુભેચ્‍છકો તેમજᅠ મિત્રો વર્તુળ તરફથી તેમના મોબાઈલ ૯૪૨૭૨ ૧૨૧૫૨ ઉપર શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

(10:53 am IST)