Gujarati News

Gujarati News

News of Wednesday, 14th September 2022

જુનાગઢ રબારી સમાજના યુવા અગ્રણી ભૌતિક મુછાળનો જન્‍મદિવસ

જુનાગઢ તા.૧૪  : રબારી સમાજના યુવા અગ્રણી ભૌતિક અરજણભાઇમુછાળનો આજેજન્‍મદિવસ છે. સેવાભાવી એવા ભૌતિકભાઇ બહોળો ચાહક વર્ગ ધરાવે છે. આજે તેમનો જન્‍મદિન નિમિતે શુભેચ્‍છકો મો.નં.૬૩પ૩૭ ૯૧૬પ૦ ઉપર શુભેચ્‍છા પાઠવી રહયા છે.

(2:35 pm IST)