Gujarati News

Gujarati News

News of Wednesday, 14th September 2022

જુનાગઢના જૈન યુવા અગ્રણી હાર્દિકભાઇ ઉદાણીનો જન્‍મદિવસ

જુનાગઢ તા.૧૪  : જૈન સમાજના યુવા અગ્રણી હાર્દિકકુમાર ભરતભાઇ ઉદાણીનો ૩૩મો જન્‍મદિવસ છે. નેટ એકસપ્રેસ ઓનલાઇન સર્વિસએ સાયબર કાફેના સંચાલક અને જુનાગઢ અકિલા બ્‍યુરોના ઇમેઇલ ઓપરેટર તરીકે સેવા આપતા હાર્દિકભાઇ તેના સેવાભાવી કાકા કે જેઓ મહાનગરપાલિકાના કોર્પોરેટર હિતેષભાઇ ઉદાણીની જેમ સેવા પણ કરી રહયા છે. આજે તેમના જન્‍મદિને મો.૮ર૦૦૩ ૮૩૩૪૭ ઉપર શુભેચ્‍છકો શુભેચ્‍છા પાઠવી રહયા છે.

(2:35 pm IST)