Gujarati News

Gujarati News

News of Wednesday, 14th September 2022

જસદણના ઉદ્યોગપતિ કેતનભાઇ ગોટીનો જન્‍મદિવસ

જસદણ તા.૧૪: વીંછિયા પંથકના લોકસેવા કાર્યોમાં જેની ચાવીરૂપ ભુમિકા રહી છે એવા ઉદ્યોગપતિ કેતનભાઇ શંભુભાઇ ગોટી (મો. ૯૯૨૪૧ ૨૧૮૧૧) આજે પોતાની જીવનયાત્રાના ૪૩ વર્ષ પુર્ણ કરી ૪૪ વર્ષમાં પ્રવેશ કરતા તેમને વિવિધ માધ્‍યમો પર સવારથી જ ભરપૂર ભાદરવા જેવી લાગણીસભર શુભેચ્‍છા સાથે શુભકામના મળી રહી છે ૧૪ સપ્‍ટેમ્‍બર ૧૯૭૯ના રોજ જન્‍મેલા કેતનભાઇ અનેક સંસ્‍થાઓ સાથે પ્રત્‍યેક્ષ અને પરોક્ષ સાથે જોડાય કોઇ બૂમ બરાડા પાડયાં વગર નામની અપેક્ષા રાખ્‍યાં વગર પોતાનું કાર્ય દીપાવી જાણ્‍યું છે આવા માનવતાવાદી કેતનભાઇ ગોટીના શુભ જન્‍મદિને સવારે સામાજિક, સેવાકીય, રાજકીય, વૈદિકય, શૈક્ષણિક જેવી અનેક સંસ્‍થા સાથે જોડાયેલા હોદ્દેદારો અને ઉદ્યોગ જગત સાથે સંકળાયેલાઓ શુભેચ્‍છાઓ પાઠવી રહ્યા છે. કેતનભાઇ મો.૯૯૨૪૧ ૨૧૮૧૧ જસદણ 

(12:13 pm IST)