Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

કાલે પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ રાજુભાઇ રાણાનો જન્‍મદિન

રાજકોટ : ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અને ભાવનગરના ભૂતપૂર્વ સાંસદ સભ્‍ય શ્રી રાજેન્‍દ્રસિંહ (રાજુભાઇ) રાણાનો જન્‍મ તા. ૨૨ મે ૧૯૫૬ના દિવસે થયેલ. તેઓ સતત પાંચ વખત લોકસભાના સભ્‍ય પદે રહ્યા હતા. નેશનલ બિલ્‍ડીંગ કંન્‍સ્‍ટ્રકશન કોર્પોરેશનના ડીરેકટર પદે પણ તેમનું યોગદાન રહ્યુ છે. અભ્‍યાસુ નેતા તરીકે જાણીતા છે. આવતીકાલે ૬૭માં વર્ષમાં પ્રવેશ નિમિતે તેમને વ્‍યાપક શુભેચ્‍છા મળી રહી છે. મો. ૯૪૨૬૨ ૧૧૯૯૯ ભાવનગર

 

(11:08 am IST)