Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

જૂનાગઢ શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ મિહિરભાઇ મહેતાનો જન્‍મદિવસુ

જૂનાગઢ : શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ અને બ્રહ્મયુવા સંગઠનના વોર્ડ નં. ૧૦ના પ્રમુખ મિહિરભાઇનો જન્‍મદિવસ છે.

તેઓએ કોરોનાની મહામારીમાં સિવિલ હોસ્‍પિટલમાં લોકોની સારવાર માટે બનતી તમામ મદદ કરી હતી તેના જન્‍મદિવસે નિમિતે કોંગ્રેસ પક્ષના આગેવાનો સાથે બ્રહ્મસમાજના આગેવાનો અને મિત્ર વર્તુળ તેમના નંબર ૯૦૬૭૨ ૨૩૨૫૧ પર શુભેચ્‍છાઓ પાઠવી રહ્યા છે.

(1:40 pm IST)