Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

જેતપુર યુવા ભાજપ પ્રમુખ રાહુલ આસનાણીનો જન્‍મ દિવસ

જેતપુર તા. ૧૩ :.. શહેરના વેપારી અને યુવા ભાજપ શેર પ્રમુખ રાહુલ આસનાણીનો આજે જન્‍મ દિવસ છે. તેઓ પોતાના વ્‍યવસાયની સાથે સમાજ સેવા અને રાજકારણમાં ઉચ્‍ચુ સ્‍થાન ધરાવે છે. રાહુલભાઇને તેની કાર્યદક્ષતા જોઇ ભાજપ શહેર યુવા પ્રમુખની જવાબદારી સોંપવામાં આવેલ ઉપરાંત તેના સમાજમાં ભારતીય સીંધુ સભા યુવા વિંગ ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ, શ્રી લાડી લોહાણા સીંધી નવ યુવક મંડળ સૌરાષ્‍ટ્ર પ્રાંતે ઉપપ્રમુખ અને શહેરના પ્રમુખ તરીકે સેવા બજાવી રહ્યા છે. શાંત સરળ અને સ્‍વભાવની કારણે બહોળો મીત્ર વર્ગ ધરાવતા રાહુલભાઇને આજે તેના જન્‍મ દિવસે તેના મીત્રો, આગેવાનો, સગા-સ્‍નેહી તરફથી મો. નં. ૯૯૯૮ર ૦ર૦ર૦ ઉપર શુભેચ્‍છા મળી રહી છે. 

(2:43 pm IST)