Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

ગોંડલઃ જીલ્લા કોંગ્રેસ પ્રવકતા ભાવેશભાઇનો જન્‍મ દિવસ

ગોંડલ : તાલુકાના વોરાકોટડા ગામનાં વતની રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રવકતા ભાવેશ વજુભાઇ ભાષાનો આજે જન્‍મ દિવસ છે.

તેઓ સામાજિક કાર્યકર પદે થઇ અનેક લોકોના નાના - મોટા કાર્યો રાજકોટ જિલ્લા અને તાલુકામાં નાના-મોટા પ્રશ્નોને લઇ સરકારી કચેરીમાં સમજાવટથી અનેક પ્રશ્નોનું નિરાકરણ લઇને પણ સત્‍યતા અને નિખાલસ નીડરતા સહિતના પ્રશ્નોની રજૂઆત કરવામાં  પણ તેમને પોતાની એક આગવી ઓળખ બનાવી છે. તેઓ જીવનના ૩૮ વર્ષ પુરા કરી ૩૯ માં વર્ષ પ્રવેશ કરે છે. સ્‍નેહીજનો મિત્રો તેમને જન્‍મદિન શુભકામનાઓ તેમના મો. નં. ૯૯૦૯૦ ૧૦૩૧૦ ઉપર પાઠવી રહ્યા છે.

(1:16 pm IST)