Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

આજની ઘડી રળીયામણી, ઍડવોકેટ હિતેષ ડાંગરની વર્ષગાંઠની વધામણી

રાજકોટ તા. ૧૨ :  મિલનસાર સ્વાભાવના અને બહોળુ મિત્રવર્તુળ ધરાવતા યુવા ઍડવોકેટ હિતેષભાઇ વરજાંગભાઇ ડાંગરનો આજે જન્મ દિવસ છે. મુળ ખંઢેરી ગામના વતની અને રાજકોટમાં રેવન્યુ ક્ષેત્રે વકીલાત શરૂ કરી સારી શાખ જમાવનાર હિતેષભાઇ રાજકોટ ડીસ્ટ્રીક કો.અોપ. બેîક અને રાજકોટ નાગરીક સહકારી બેîકમાં પેનલ ઍડવોકેટ તરીકે પણ સેવા આપી રહ્ના છે. આજે જન્મ દિવસ નિમિતે તેઅોને મો.૯૯૭૯૦ ૬૭૦૫૭ ઉપર શુભેચ્છાઓ વર્ષી રહી છે.  

 

(10:58 am IST)