Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

પોરબંદર પાયોનિયર કલબના પ્રમુખ પ્રવિણભાઇ ખોરાવાનો જન્‍મદિન

પોરબંદર : ખારવા સમાજ અને ભાજપના આગેવાન તેમજ પાયોનિયર કલબ તથા સાગરપુત્ર સમન્‍વયના પ્રમુખ પ્રવીણભાઇ ખોરાવાનો આજે જન્‍મ દિવસ છે.

તેઓના માર્ગદર્શન અને સહયોગથી પોરબંદર વિસ્‍તારમાં ઘણા બધા સમાજ ઉપયોગી કાર્યો જેવા કે મોતિયાના નિઃશુલ્‍ક ઓપરેશન મેડીકલ કેમ્‍પ જરૂરિયાત મંદ પરિવારોને રાશનકીટ વિતરણ બ્‍લડ ડોનેશન કેમ્‍પ. શૈક્ષણિક સહાય વગેરે સેવા કાર્ય કરવામાં આવી રહ્યા છ.ે મિત્રો શુભેચ્‍છકો તેમને જન્‍મદિનની શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

(1:42 pm IST)