Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

એલઆઈસી એજન્‍ટ આરતી મણવરનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ એલઆઈસીના એજન્‍ટ આરતી કૌશિક મણવરનો આજે જન્‍મદિવસ  છે. તેઓ એક વર્કિંગ હ્યુમન છે. તેઓ તેમના પતિ સાથે કાર્ય કરે છે. એમ.ડી.આર.ટી (યુએસએ)નું પણ નોંધપાત્ર કામ કરેલ. વિવિધ સંસ્‍થાઓમાં જોડાયેલા છે. તેઓના જન્‍મદિવસે શુભેચ્‍છાઓ વરસી રહી છે.મો.૯૩૨૮૯ ૩૩૮૯૨

 

(11:57 am IST)