Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

વોર્ડ નં.પના કોર્પોરેટર પ્રિતીબેન પનારાનો આજે જન્મદિવસ

રાજકોટ તા. ૧૭ : શહેરના વોર્ડ નં. પના કોર્પોરેટર અનેએસ્ટેટ કમિટીના ચેરમેન પ્રીતિબેન દીપકભાઇ પનારાનો આજે તા.૧૭ ઓકટોબરના જન્મદિવસ છે તેઓએ યશસ્વી જીવનના પ૭માં મંગલ વર્ષમાં પ્રવેશ કર્યોછે. તેઓ સમાજ સેવિકા તરીકે હંમેશા કાર્યશીલ છે તેમજ તેઓ સતત મહિલાઓ માટેની યોજના વિધવા સહાય, વૃદ્ધ પેન્શન, સખી મંડળ જેવી અનેક વિધ પ્રવૃતિઓમાં ખુબ સંકળાયેલા છે  તેઓએ પક્ષમાં વિવિધ જવાબદારીઓ સંભાળી છે  આજે પ્રિતીબેનના જન્મદિને રાજકીય આગેવાનો, કાર્યકરો, શુભેચ્છકો, મીત્રો તથા પરિવારજનો દ્વારા મો. ૯૪ર૯૪ ૦રર૩૦ પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(3:26 pm IST)