Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

યુવા એડવોકેટ-નોટરી રવિ ટાંકનો આજે જન્મદિવસ

 રાજકોટઃ રેવન્યુ ક્ષેત્રે સારી પ્રેકટીસ ધરાવતા એડવોકેટ એન્ડ નોટરી રવિ આર. ટાંક નો આજે જન્મદિવસ છે, તેઓ ઘણા વર્ષોથી રેગ્યુલર રેવન્યુ પ્રેકટીસ કરી રહયા છે. રાજકોટ નાગરિક સહકારી બેંક લી, ધી.કો.ઓપ બેંક ઓફ રાજકોટ લી (રાજ બેંક) માં પેનલ એડવોકેટ તરીકે સેવા આપી રહયા છે. તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા છે તાજેતરમાં નોટરી પબ્લીક તરીકે કેન્દ્ર સરકાર (ભારત સરકાર) એ નિમણુંક કરી છે. સ્થળઃ ઓફીસનં.૭, પહેલા માળે, સ્વામિનારાયણ, સંકુલ, આરએમસી વોર્ડનં.૧૭ ની ઓફીસ સામે, સહકાર મેઈન રોડ, રાજકોટ. મો,૯૯૨૪૮ ૧૦૮૨૮ છે.

(11:27 am IST)
  • રાજકોટ માં વીજળી ના કડાકા ભડાકા સાથે સાંજે 1 કલાક માં બેફામ 2 ઇંચ વરસાદ.રોડ પર નદીઓ વહી. વીજળી ના ભયંકર અવાજ થી લોકો ફફડી ઉઠ્યા.ફાયર બ્રિગેડમાં સામા કાંઠે 55 મી.મી. અને જુના રાજકોટ માં 45 મી મી. વરસાદ નોંધાયો .હજુ અસહ્ય બફારો યથાવત.ફફડી access_time 8:44 pm IST

  • ડીડીસીએના પ્રમુખ પદે રોહન અરુણ જેટલી ચૂંટાયા : દિલ્હી ક્રિકેટ એસોસિયેશન (ડીડીસીએ)ના પ્રમુખ પદે સ્વર્ગસ્થ નાણામંત્રી અરુણ જેટલીના પુત્ર રોહન જેટલી ચૂંટાઈ આવ્યા છે. access_time 5:08 pm IST

  • દેશમાં કોરોનાં કેસનો આંકડો 75 લાખને પાર પહોંચ્યો : રિકવર થનારની સંખ્યા 66 લાખથી વધુ :સાંજે 7 વાગ્યા સુધીમાં દેશના માત્ર કેટલાક રાજ્યોના કોરોનાં કેસના આંકડા જ ઉપલબ્ધ access_time 7:31 pm IST