Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

જેતપુરના યુવા પત્રકાર હિતેષભાઇ સાવલીયાનો જન્મ દિવસ

જેતપુર : યુવા પત્રકાર હિતેષભાઇ સાવલીયાનો આજે જન્મ દિવસ છે. તેઓ  વર્ષાથી અખબારો સાથે સંકળાયેલ હોય ઉજળુ પ્રતિનીધીત્વ કરી સમાજમાં સારી નામના મેળવી છે.  જન્મદિને શુભેચ્છકોની  શુભેચ્છા તેમના મો. નં. ૯૮૯૮૮ ૪૮પ૮૪ ઉપર મળી રહી છે.

(12:36 pm IST)