Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

ચોટીલાના રેશમિયાના આગેવાન શિવરાજભાઇનો જન્મદિન

વઢવાણ,તા. ૧૦: ચોટીલાના રેશમિયા ગામના આગેવાન શિવરાજ ભાઈ જેબલિયા નો આજે જન્મદિવસ છે ત્યારે શિવરાજભાઈ આજે ૩૫ વર્ષ પૂર્ણ કરી ૨૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.ત્યારે હાલમાં સૌરાષ્ટ્ર ભરમાંથી શિવરાજભાઈને જન્મદિવસની શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે. મુખ્યમંત્રી દ્વારા પણ લેખિત પત્ર શિવરાજભાઈને લખીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે..

રેશમિયા ગામના અનેક પ્રશ્નોનો નિકાલ રજૂઆતો કરી ને શિવરાજભાઈ દ્વારા લાવવામાં આવ્યો છે પુરાતન પંચાળ અને ગામ રેશમીયાના પાયાના પ્રશ્નો જેવા કે નર્મદાનુ પાણી નળ થી અપાવવાનુ હોય કે રોડ લાઈટનો પ્રશ્ન કે પછી ઠાંગા પ્રદેશમા તેની મુળ જગ્યાએ ૨૦૦ વર્ષ આવેલા બે સીંહ પાઠડા ભાઈઓ ને ઐતિહાસીક નામ અપાવવા આપ સતત દોડતા રહેનાર શિવરાજભાઈ આજે સૌરાષ્ટ્રભરમાંથી જન્મદિન શુભેચ્છા મળી રહી છે.

(11:29 am IST)
  • આસામના તમામ સરકારી મદ્રેસા સ્કૂલોમાં ફેરવાશે : પ્રાઇવેટ મદ્રેસાને કોઈ અસર નહીં થાય : મદ્રેસા બંધ કરવા મામલે થયેલી બબાલ બાદ શિક્ષણ મંત્રી હેમંત બિસવાની ઘોષણાં access_time 7:25 pm IST

  • રાજકોટ માં વીજળી ના કડાકા ભડાકા સાથે સાંજે 1 કલાક માં બેફામ 2 ઇંચ વરસાદ.રોડ પર નદીઓ વહી. વીજળી ના ભયંકર અવાજ થી લોકો ફફડી ઉઠ્યા.ફાયર બ્રિગેડમાં સામા કાંઠે 55 મી.મી. અને જુના રાજકોટ માં 45 મી મી. વરસાદ નોંધાયો .હજુ અસહ્ય બફારો યથાવત.ફફડી access_time 8:44 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં એકધારો ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 61,714 કેસ નોંધાયા : કુલ કેસનો આંકડો 74,92,548 થયો :એક્ટીવ કેસ ઘટીને 7,83,131 થયા : વધુ 72,339 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 65,94,155 રિકવર થયા : વધુ 1031 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,14,064 થયો access_time 12:44 am IST