Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

એડવોકેટ કરણ એન. બોરીચાનો જન્મદિવસ

રાજકોટ તા. ૯: રેવન્યુ પ્રેકટીસ ક્ષેત્રે સંકળાયેલા યુવા એડવોકેટ લોક જાગૃતિ મંચ રાજકોટ જિલ્લા પ્રમુખ કરણ એન. બોરીચા નો આજે જન્મ દિવસ છે. યશસ્વી જીવનના ર૭ વર્ષ પુરા કરી ર૮ માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ કરણભાઇ રેવન્યુના વ્યવસાયને કારણે બિલ્ડરો સાથે સંકળાયેલા છે અને બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે. સરળ સ્વભાવના અને બહુમુખી પ્રતિભા ધરાવતા કરણ એન. બોરીચા (મો. ૯૦૩૩૦ ૦૯૭પપ) ને આજે જન્મ દિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(11:43 am IST)