Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિના ક્રિશ ગોહેલનો જન્મ દિવસ

રાજકોટઃ તા.૯, ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિના મનિષભાઇ -નયનાબેન ગોહેલના પુત્ર અને સંદીપભાઇ ગોહેલ (વાઇકિંગ એડવર્ટાઇઝીંગ) ના ભત્રીજા ક્રિશ ગોહેલનો આજે જન્મદિવસ છે. ૨૦માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. તેને ગુજરાત રાજયના ગર્વનર ઓ.પી.કોહલી અને રાજકોટ મેયરશ્રીના હસ્તે સ્કાઉટમાં રાજય પુરસ્કાર એવોર્ડ મળેલ છે. વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીમાં રસ-રૂચિ ધરાવે છે. હાલમાં તેઓ (ઇનકોપોર્રેટ સ્ક્રીન પ્રા.લી.) વેબ સીરીઝ બનાવતી કંપનીમાં કામ કરી રહયા છે. ફોટોગ્રાફી કલબ રાજકોટ (એફસીઆર) માં પણ મેમ્બર છે. તેમના મો.૯૪૨૬૬ ૦૦૨૭૩ ઉપર જન્મદિનની શુભેચ્છાઓ વર્ષી રહી છે.

(11:19 am IST)