Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

ગોંડલના સેવાભાવી મુકેશભાઇ ગઢીયાનો જન્‍મ દિવસ

ગોંડલ તા. ર૮ :.. ગોંડલની અનેક સામાજીક ધાર્મિક સંસ્‍થામાં જોડાયેલ અને લોહાણા સમાજના અગ્રણી ધારાશાષાી મુકેશભાઇનો જન્‍મ ર૮ સપ્‍ટેમ્‍બર ૧૯૭૦ ના થયો હતાં.તેઓ આજે તેમના પ૩માં વર્ષમાં પ્રવેશ કરતા તેમના મિત્ર-વર્તુળ શુભેચ્‍છકો અને સૌરાષ્‍ટ્ર-ગુજરાતના ધારાશાષાીઓ તરફથી તેમના મો. ૯૮રપર ૧૮૧પર માં શુભેચ્‍છાઓનો ધોધ વરસી રહ્યા છે

(12:24 pm IST)