Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

પ્રશાંતભાઇ સિંધવનો આજે જન્મદિવસ

રાજકોટ : શહેર ભાજપ અગ્રણી રાજેનભાઇ સિંધવના પુત્ર પ્રશાંતભાઇનો આજે તા.૧૭ના રોજ જન્મદિવસ છે. તેઓ જીવનના ૨૮ વર્ષ પુરા કરી ૨૯માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. સિંધવ પરિવાર, મિત્રવર્તુળ તેમજ રાજ પરિવાર તરફથી મો.૯૯૦૪૦ ૮૬૭૦૭ ઉપર જન્મદિવસની શુભકામના પાઠવેલ.

(3:44 pm IST)