Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

ધોરાજી શહેર ભાજપ ના ઉપપ્રમુખ ધીરૂભાઇ કોયાણીનો રવિવારે જન્મ દિવસ

ધોરાજી, તા. ૧૩ : શહેર ભાજપના ઉપપ્રમુખ અને લેઉઆ પટેલ જાગૃતિ મંડળના સક્રિય સભ્ય અને વેપારી અગ્રણીનો કાલે ના ૧૪ રવિવારના રોજ જન્મદિવસ છે.

પિતાશ્રી બચુભાઇ કોયાણી પરિવારના શારદાબેન કંચનબેન જયોત્સનાબેન અંકિતા, એલ્વીન, અશ્વિન, કેવલ વિગેરે તેમજ શુભેચ્છાએ એડવાન્સ શુભેચ્છા પાઠવી.

(11:54 am IST)