Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

શિવસેનાના સાગર ડોડીયાનો જન્મદિન

રાજકોટ તા. ૧રઃ શિવસેના વોર્ડ નં. ૧૧ સંગઠન પ્રમુખ સાગર ડોડીયાનો જન્મ દિવસ છે. ર૩માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ સાગર ડોડીયા નાની વયે જ સમાજ સેવાના કાર્ય ધમધમાવી રહેલ છે. જન્મદિન નિમિતે ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે. તેના મો. ૯૬ર૪૧ ૭૮ર૪૧ છે.

(4:29 pm IST)