Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

હેલો સૌરાષ્ટ્ર ન્યુઝના જીજ્ઞેશ કિપાડાનો જન્મદિન

રાજકોટ : હેલો સૌરાષ્ટ્ર ન્યુઝ ચેનલના કેમેરામેન જીજ્ઞેશ કિયાડાનો જન્મદિવસ છે. તેઓ છેલ્લા ૯ વર્ષથી હેલો સૌરાષ્ટ્ર ન્યુઝમાં જાહેર ખબર વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે. તેઓએ જીવનના ૪૦ વર્ષ પૂર્ણ કરી ૪૧માં વર્ષમાં પ્રવેશ કરેલ છે.(મો.૯૮૨૫૪ ૮૮૩૫૯)

(4:33 pm IST)