Gujarati News

Gujarati News

News of Tuesday, 9th January 2018

જુનાગઢ જિલ્લા રઘુવીર સેનાના મંત્રી ગૌરવ રૂપારેલીયાનો જન્મદિન

જુનાગઢ, તા. ૯:  જુનાગઢ જિલ્લા રઘુવીર સેનાના મંત્રી ગૌરવભાઇ રૂપારેલીયાનો આજે જન્મદિવસ છે.ગૌરવભાઇ વિવિધ સામાજીક સંસ્થા સાથે જોડાયા સેવા આપી રહ્યા છે તેઓ જુનાગઢ જેસીઝના ઉપપ્રમુખ તરીકે તેમજ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પૂર્વ પ્રમુખ (પ્રદેશ) આગેવાન હાલ જુનાગઢ ઇન્ટરનેટ અને સોશ્યલ મીડીયાના ઇન્ચાર્જ તરીકે સેવા આપી રહ્યા છે તેમજ ગોવિંદ બિલ્ડર્સ અને સુગર એન સ્પાઇશ રેસ્ટોરન્ટનો વ્યવસાય ધરાવે છે. આજે તેઓ ૩૪ વર્ષ પુરા કરી ૩પમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે ત્યારે તેમના મો. ૯૪ર૭૩૮૧પપ૩ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(3:48 pm IST)