Gujarati News

Gujarati News

News of Tuesday, 9th January 2018

જૂનાગઢના અધિક કલેકટર પી.વી. અંતાણીનો જન્મદિન

રાજકોટ :. જૂનાગઢના નિવાસી અધિક કલેકટર તરીકે ફરજ બજાવતા પી.વી. અંતાણીનો જન્મ તા. ૯ જાન્યુઆરી ૧૯૬૧ના રોજ થયેલ. આજે ૫૮માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ મૂળ ભૂજના વતની છે. એમ.કોમ., એલએલ.બી.ની પદવી ધરાવે છે. તેઓ આ અગાઉ ગુજરાત ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડમાં સચિવ તરીકે ફરજ બજાવતા હતા.

ફોન નં. ૦૨૮૫-૨૬૩૬૬૬૬,

મો. ૯૯૭૮૪ ૦૫૨૧૧ - જૂનાગઢ

(11:22 am IST)