Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

એડવોકેટ ધીરૂભાઇ કક્કડનો કાલે જન્મદિનઃ૬૯માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ છેલ્લા પચાસ વર્ષથી રાજકોટમાં સીવીલ ક્રિમીનલ રેવેન્યુંમાં પ્રેકટીશ કરતાં એડવોકેટ શ્રી ધીરૂભાઇ કે. કક્કડનો આવતીકાલે  જન્મદિવસ છે. તેઓનો જન્મ તા.૯/૧/૧૯૩૮નાં રોજ વાંકાનેર મુકામે થયેલ અભ્યાસ વાંકાનેર  તથા રાજકોટ મુકામે કરી રાજકોટ મુકામે છેલ્લા ૫૦ વર્ષથી કરે છે. દરમ્યાનમાં તેઓએ રાજકોટ નગરપાલીકા રાજકોટ જીલ્લા પંચાયત તથા જીવન કો.કો. બેંક લી, એલ આઇ સી ઓફ ઇન્ડિયા તથા  યુનાઇટેડ ઇન્સ્યુરન્સ કાુ. માં લીગલ એડવાઇઝર તરીકે સેવા આપેલ છે.  તેઓના જન્મદિનની પુર્વ સંધ્યાએ  જ મિત્રોવર્તુળો તરફથી શુભેચ્છાઓ મળી રહી છે. (ફોન.૦૨૮૧ ૨૨૨૩૭૭૬)

(4:23 pm IST)