Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

સુરતના ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીને હેપ્પી બર્થ ડે

રાજકોટઃ સુરતના મજુરા મતક્ષેત્રના ભાજપના ધારાસભ્યશ્રી હર્ષ રમેશકુમાર સંઘવીનો જન્મ ૧૯૮પના વર્ષની ૮ જાન્યુઆરીએ થયેલ. આજે ૩૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ધારાસભામાં બીજી વખત ચુંટાયા છે. ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે. ડાયમંડ જવેલરી ઉત્પાદનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. મો. ૯૯રપર રરરરર સુરત.

(3:38 pm IST)