Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

ગુજરાત નગરપાલિકા નિયામક પ્રવીણા ડી. કે. નો જન્મદિન

રાજકોટ :. ગુજરાતના નગરપાલિકા નિયામક તરીકે ફરજ બજાવતા મેડમ પ્રવીણા ડી.કે.નો જન્મ તા. ૮ જાન્યુઆરી ૧૯૮૦ના દિવસે થયેલ. આજે ૩૯માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ અગાઉ પોરબંદરમાં સપ્લીમેન્ટરી મદદનિશ કલેકટર, દાહોદ અને ખેડામાં જિલ્લા વિકાસ અધિકારી, બોટાદમાં જિલ્લા કલેકટર વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૬૩૦૧

મો. ૯૯૭૮૪ ૦૮૫૪૧ - ગાંધીનગર

(11:46 am IST)