Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

અમદાવાદના ડે. મ્યુ. કમિશ્નર ગોસાવી હર્ષિતનો જન્મદિન

રાજકોટ : અમદાવાદ મહાનગરપાલિકાના દક્ષિણ ક્ષેત્રના નાયબ મ્યુનિસિપલ કમિશ્નર ડો. શ્રી ગોસાવી હર્ષિત પૃથ્વીરાજનો જન્મ તા. ૮ જાન્યુઆરી ૧૯૮પના દિવસે નાગપુર (મહારાષ્ટ્ર)માં થયેલ આજે ૩૪ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ર૦૧૩ની બેચના આઇ.એ.એસ કેડરના અધિકારી છે. તેઓ આ અગાઉ સોનલપુર (મહિસાગર)માં મદદનીશ કલેકટર તરીકે ફરજ બજાવતા હતા.

ફોન નં. ૦૭૯-રપ૪પરરપર મો. ૯૦૯૯૪ ૦૬૦૦૦ અમદાવાદ.

 

(11:46 am IST)