Gujarati News

Gujarati News

News of Saturday, 6th January 2018

યુવા પત્રકાર રાજુ બગડાઇનો જન્મદિવસ

રાજકોટઃ યુવા પત્રકાર અને લોહાણા સમાજના અગ્રણી એવા રાજુભાઇ બગડાઇનો આજે જન્મદિવસ છે, તેઓ જીવનના ૩૧ વર્ષ પુર્ણ કરી ૩૨માંવર્ષમાં પ્રવેશ કરેલ છે, ચાંદની ન્યુઝ, હેલો સોૈરષ્ટ્ર કેબલ ન્યુઝ નેટવર્ક સહિત પ્રાદેશીક અને રાષ્ટ્રીય ન્યુઝ ચેનલમાં કેમેરામેન તરીકે સેવા આપી છે તેઓ અખીલ સોૈરાષ્ટ્ર રઘુવીરસેના સાથે રીયલ એસ્ટેટ અને કંટ્રકશનના બીઝનેલ સાથે જોડાયેલા છે.  દર વર્ષે પોતાના જન્મદિવસની શરૂઆત થેલેસેમીયા પીડીત બાળકોને પોતાનું બ્લડ ડોનેટ કરી દિવસની શરૂ કરે છે. આ વખતે ૬૧મી વખત રકતદાન કરશે (મો.૯૮૯૮૩ ૧૭૮૨૬)

(4:11 pm IST)