Gujarati News

Gujarati News

News of Saturday, 6th January 2018

જેતપુર શહેર ભાજપના ઉપાધ્યક્ષ રમેશભાઈ જોગીનો જન્મ દિવસ

નવાગઢ, તા. ૬ :. જેતપુર શહેર ભારતીય જનતા પાર્ટીના સતત ત્રણ ટર્મ થયા ઉપાધ્યક્ષ તરીકે સતત કાર્યશીલ રમેશભાઈ જોગીનો આજે જન્મ દિવસ છે.

સાડી ઉદ્યોગના ફેમીલી બીઝનેસમાં જોડાઈને આ ક્ષેત્રે સફળ બનેલા રમેશભાઈ જોગી તેમના નિઃસ્વાર્થ, વિનમ્ર અને સત્ય બોલવાના સ્વભાવને કારણે લોકોમાં જાણીતા છે. જન્મદીન નિમિતે મોબાઈલ નં. ૯૪૨૭૨ ૩૭૫૩૨ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.

(4:09 pm IST)