Gujarati News

Gujarati News

News of Saturday, 6th January 2018

બ્રિજેશ પડીયાનો આવતીકાલે જન્મદિન

રાજકોટઃ આવતીકાલે તા.૭ના રવિવારે બ્રિજેશ પડીયાનો જન્મદિવસ છે તેઓ  મહાગુજરાત વિદ્યાર્થી સેનાના રાજકોટ શહેર અધ્યક્ષ પદે અને નેશનલ કોîગ્રેસ પાર્ટીના યુવા મોરચાના રાજકોટનાં શહેર પ્રમુખ પદે રહી ચુકયા છે, તથા હાલ રાજકોટ યુવા કોîગ્રેસમાં સેવા આપી રહયા છે.  (મો.૯૫૮૬૬૭૭૭૭૭)

(2:37 pm IST)