Gujarati News

Gujarati News

News of Saturday, 6th January 2018

યુવા આહીર અગ્રણી મનવીર ચાવડાનો કાલે જન્મ દિવસ

રાજકોટ તા. ૬ : તેજતરરાર અને હોંશીલા રાજકોટના યુવા આહીર અગ્રણી મનવીરભાઇ એમ. ચાવડાનો કાલે તા. ૭ ના જન્મ દિવસ છે. માધાપર ગ્રામપંચાયતના સભ્ય અને રાજકોટ તાલુકા યુવા ભાજપના ઉપપ્રમુખ એવા મનવીરભાઇ ચાવડા જમીન મકાન અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના મો.૮૪૦૧૦ ૦૦૦૧૫ છે.

(11:31 am IST)