Gujarati News

Gujarati News

News of Saturday, 6th January 2018

અધ્યાત્મ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે ઉભરતા

સંતોષી માતાજી મંદિરના પુજારી પૂ. મા. મીના દેવીનો આજે જન્મ દિવસ

ભાવનગર : જેમનો વૈચારીક અણુ એ સનાતની વિચાર કાર્ય અને સંસ્કાર વ્યાપ્ત છે. તેવા ગોંડલ પાસે મોવીયા સંતોષી માતાજી મંદિરના પુજારી પૂ. મા મીના દેવીનો આજે તા. ૬ શનીવારે  જન્મ દિવસ છે તેઓ અમેરિકા, લંડન, આફ્રિકા, નાઇરોબી, કેન્યા નકુરૂ, મોમ્બાસાની ધર્મ યાત્રા કરી  વિશ્વ સ્તરીય સંમેલનોમાં ભાગ લઇ ભારતીય સંસ્કૃતિના વ્યાપ માટે યોગ્ય પ્રતિનિધિત્વ પુરૂ પાડયું વૈશ્વિક નારી રત્ન પુજારી પૂ. મા મીનાદેવી મોવિયા સંતોષી માતાજી  મંદિર  મા   બન્ને ટાઇમ હરીહર માનવમાત્રની સેવાકીય પ્રવૃતિઓ  નીરાભીમાની બની કરી રહેલ  છે. તેઓ ના જન્મ દિને મો.૯૪ર૭ર ૬૯૮૭૦, મો. ૯૯રપ૩ ૩૭૪૬૩ દ્વારા  શુભેચ્છા મળી  રહી છે.

(9:59 am IST)