Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

નાણા વિભાગના નાયબ સચિવ કે. કે. પટેલનો જન્મદિન

રાજકોટ :. સચિવાલય કેડરના નાયબ સચિવ કક્ષાના અધિકારી કે.કે. પટેલનો જન્મ તા. ૫ જાન્યુઆરી ૧૯૭૭ના દિવસે થયેલ. આજે ૪૨માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ નાણા ખાતામાં તિજોરી અને પેન્શનને લગતી કામગીરી સંભાળી રહ્યા છે. એમ.એસસી., એમ. એડ્.ની પદવી ધરાવે છે. તેઓ અગાઉ સામાન્ય વહીવટ વિભાગમાં ફરજ બજાવતા હતા.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૬૨૩

મો. ૯૯૭૮૪ ૦૬૯૭૮ - ગાંધીનગર

(11:36 am IST)