Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

અખિલ ભારતીય ઓ.બી.સી. મહાસભાના પ્રદેશ વિપુલ જાદવનો જન્મદિવસ

રાજકોટ : ગુજરાત એજ્યુકેશન કમિટિના પ્રદેશ અધ્યક્ષ અને અખિલ ભારતીય ઓ.બી.સી. મહાસભાના પ્રમુખ વિપુલ ચંદુભાઇ જાદવનો આજે ૫૩મો જન્મદિવસ છે. ૧૯૬૮ની સાલમાં ગોંડલ ખાતે તા. ૧૨/૯ના રોજ જન્મ થયો. મુળ ગામ મોટી પાનેલી તા. ઉપલેટા છે.ગુજ. એજ્યુકેશન કમિટિની વર્ષ ૨૦૧૧માં સ્થાપના કરી. ગુજરાતના દલીત આદિવાસી ઓબીસી,લઘુમતિ સમાજને સમગ્ર ગુજરાતમાં સંગઠીત કરી. ૨૦૧૨, ૧૩માં ખાનગી શાળામાં રાઇટ એજયુકેશન કાયદાના અમલ માટે જન આંદોલન ચલાવ્યું. વિપુલભાઇ જાદવને મો. ૯૩૨૮૫ ૨૭૩૮૩ / ૯૩૭૪૧ ૧૩૫૦૩ ઉપર શુભેચ્છા વર્ષી રહી છે.

(2:21 pm IST)
  • ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એકબાજુ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અને બીજીબાજુ પથ્થરમારો : સરકારી નોકરીમાં 5 વર્ષ માટે કોન્ટ્રાકટ ઉપર ભરતી કરવાના નિર્ણય સામે વિરોધીઓતોફાને ચડ્યા : પોલીસ ઉપર પથ્થરમારો કરતા વળતા જવાબમાં પોલીસનો લાઠીચાર્જ access_time 6:35 pm IST

  • " સર કટા શકતે હૈ ,લેકિન સર ઝુકા શકતે નહીં " : હું ક્ષત્રિયાણી છું : સ્વમાનના ભોગે સિદ્ધાંતમાં બાંધછોડ નહીં કરું : રાષ્ટ્રના સન્માન માટે અવાજ ઉઠાવીશ : રાષ્ટ્રવાદી તરીકે જીવીશ : જયહિન્દ : કંગના રનૌતનું ટ્વીટ access_time 1:00 pm IST

  • કાલાવાડ પંથકમાં પોલીસને સાંકળતા જુુના વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતા જામનગરથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસના આદેશો અપાયા છે. આ અંગે સતાવાર વિગતો મેળવાઇ રહી છે. access_time 3:39 pm IST