Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

જેતપુર લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ જયંતિભાઇ વસાણીનો જન્મદિન

નવાગઢ, તા. ૧ર : જેતપુર લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ જયંતિભાઇ વસાણીનો જન્મ દિવસ છે. લોહાણા સમાજમાં પોતાની અલગ ઓળખ બનાવી ઝંખના કેવલ સમાજ સેવાના સુત્રને અપનાવી ચાલતા લોહાણા સમાજના મોભી જયંતિભાઇ લોહાણા મહાજન, શરાફી મંડળી સહિતની સંસ્થામાં પોતાના અનુભવોનો નિચોડ પીરસી તેમજ જીવનસાથી પસંદગી મામલે નિસ્વાર્થ કરી રહ્યા છે. તેમના જન્મદિવસે મો. નં. ૯૩૭૭૭ ર૦૬ર૪ ઉપર શુભેચ્છા વરસી રહી છે.

(12:44 pm IST)