Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

ઘોઘાના પત્રકાર પ્રદીપભાઇ ચાવડાનો આજે જન્મદિવસ

ભાવનગર : ઘોઘાબંદરના વતની હાલ અમદાવાદ અને પત્રકાર પ્રદીપ ચાવડાનો આજે જન્મદિવસ છે.

રાજકીય અને જાહેર જીવનમાં અને પોતાના મોચી જ્ઞાતિ સમાજક્ષેત્રે પણ સક્રિય અને ભાવનાત્મક અભિગમ ધરાવતા પ્રદીપભાઇ ચાવડા પોતાના ૬૦માં વર્ષમાં પ્રવેશ કરે છે. તેમને જન્મદિવસની શુભકામનાઓ તેમના મો. ૮૦૦૦૮ ૦૪૦૯૯ ઉપર મળી રહી છે.

(11:34 am IST)
  • કાલાવાડ પંથકમાં પોલીસને સાંકળતા જુુના વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતા જામનગરથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસના આદેશો અપાયા છે. આ અંગે સતાવાર વિગતો મેળવાઇ રહી છે. access_time 3:39 pm IST

  • રસ્તો ક્રોસ કરી રહેલા ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર પ્રતાપ સિંહને વાહને અડફેટે લઇ લીધા : ચા પીવા ઉભા રહ્યા બાદ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે જઈ રહેલા વાહને ટક્કર મારી દીધી : ગંભીર હાલતમાં લખનૌ હોસ્પિટલમાં દાખલ access_time 8:37 pm IST

  • દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 70 વર્ષના થયા છે. દેશભરમાં ભારતીય જનતા પાર્ટી PM મોદીના જન્મદિવસને 'સેવા સપ્તાહ' તરીકે મનાવી રહી છે. આ સાથે જ દિગ્ગજ નેતાઓ દ્વારા PM મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઇને ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથસિંહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય મોટા નેતાઓએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. access_time 9:17 am IST