Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ઇન્ટીરીયર ડીઝાઇનર, ખોડલધામના ટ્રસ્ટી હરેશભાઇ પરસાણાનો જન્મદિન

રાજકોટઃ સૌરાષ્ટ્રના પ્રતિષ્ઠિત ઇન્ટીરીયરને સેવા જગત સાથે જેમનો નિકટનો નાતો છે. એવા શ્રી હરેશભાઇ પરસાણાનો આજે જન્મદિવસ છે. તેઓ ખોડલધામ અને દિકરાનું ઘર-વૃધ્ધાશ્રમના ટ્રસ્ટી તરીકે તેમજ સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન, સૌરાષ્ટ્ર ઇન્ટીરીયર ડીઝાઇન ચેપ્ટરના ચેરમેન, વિવેકાનંદ યુથ કલબ, સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ, સૌરાષ્ટ્ર હાઇસ્કુલમાં સેવા આપી રહયા છે.

(3:26 pm IST)
  • ઉમરપાડામાં ખતરનાક વરસાદ : બે કલાકમાં અનરાધાર ૧૧ ઇંચ : વલસાડ: ઉમરપાડામાં બે કલાકમાં ૧૧ ઈંચ વરસાદ ખાબક્યો access_time 7:29 pm IST

  • રસ્તો ક્રોસ કરી રહેલા ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર પ્રતાપ સિંહને વાહને અડફેટે લઇ લીધા : ચા પીવા ઉભા રહ્યા બાદ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે જઈ રહેલા વાહને ટક્કર મારી દીધી : ગંભીર હાલતમાં લખનૌ હોસ્પિટલમાં દાખલ access_time 8:37 pm IST

  • દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 70 વર્ષના થયા છે. દેશભરમાં ભારતીય જનતા પાર્ટી PM મોદીના જન્મદિવસને 'સેવા સપ્તાહ' તરીકે મનાવી રહી છે. આ સાથે જ દિગ્ગજ નેતાઓ દ્વારા PM મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઇને ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથસિંહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય મોટા નેતાઓએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. access_time 9:17 am IST