Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

વીરપુરના હેડ કોન્સ્ટેબલ મનેશભાઇ પરમારનો જન્મદિન

વીરપુર (જલારામ) તા. ૧૧ :.. ટાઉન હેડ કોન્સ્ટેબલ મનેશભાઇ પરમારનો આજે જન્મ દિન છે, તેઓ લોકડાઉનમાં પરપ્રાંતીય મજૂરોને જમવાની તેમજ રહેવાની પોતાના સ્વખર્ચે વ્યવસ્થા કરી પોતાની પોલીસ તરીકેની કર્મનિષ્ઠ ફરજ બજાવી હતી. તેમના જન્મદિનની શુભકામનાઓ તેમના મો. ૯૮૭૯૩ ૦૮૬૮ર ઉપર મળી રહી છે.

(12:46 pm IST)