Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

જસદણના મનોજ અંબાણીનો જન્મદિવસ

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ તા.૮ : જસદણમાં કાપડના વ્યવસાય સાથે સંકળાયેલ સાથે સમાજસેવામાં પણ અંગત રસ ધરાવતાં જસદણ એટ ધીસ ટાઇમ ન્યુઝના પૂર્વ પત્રકાર મનોજભાઇ અંબાણીનો આજે મંગળવારે જન્મદિવસ છે.

જસદણના લોકોના પ્રશ્નોને વાંચા આપનારાં મનોજભાઇ હંમેશા લોકોને મદદરૂપ બનવા તત્પર રહેતા હોય છે મનોજભાઇને જસદણ વિંછીયા પંથકની સામાજિક સેવાકીય, રાજકીય, શૈક્ષણિક, સહકારી સંસ્થાઓના આગેવાનો દ્વારા અભિનંદન મો. ૯૮ર૪૮ ૧ર૯૮૮ ઉપર મળી રહ્યા છે.

(11:45 am IST)