Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

રાજકોટના યુવા એડવોકેટ પિયુષ ટાંકનો આજે જન્મદિન

રાજકોટ તા. ૮ : રાજકોટના યુવા એડવોકેટ શ્રી પિયુષ વીનોદભાઇ ટાંકનો આજે જન્મદિવસ છે. યશસ્વી જીવનના ર૬માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. પિયુષભાઇ રાજકોટ ખાતે વર્ષે ર૦૧૪ થી રેવન્યુ તેમજ સીવીલ પ્રેકટીસ કરે છે. તેઓએ પોતાના મળતાવડા સ્વભાવથી વકીલ તર્વુળમાં નાની ઉમરમાં ખુબજ લોકચાહના મેળવેલ છે.

તેમના જન્મદિન નિમિતે મો.૮૦૦૦૪, ૯પ૦પ૯, ૮૧૬૦ર રરર૬૪ તેમને સગા-સંબંધીઓ તેમજ એડવોકેટશ્રીઓ, મિત્ર વર્તુળ તરફથી શુભકામના પાઠવામાં આવી રહી છે.

 

(9:56 am IST)