Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

માલધારી યુવા અગ્રણી એડવોકેટ મુકેશભાઇ મુંધવાનો જન્મ દિવસ

રાજકોટ તા. ૭ : શહેર ભાજપ અગ્રણી અને માલધારી સેલના પુર્વ પ્રમુખ પાંચાભાઇ એસ. મુંધવાના સુપુત્ર અને વકિલાત ક્ષેત્રે ઉજવળ કારકીર્દી જમાવનાર યુવા અગ્રણી મુકેશભાઇ મુંધવાનો આજે જન્મ દિવસ છે. સમાજ સેવી સંસ્થાઓ સાથે સંકળાયેલા રહી જરૂરતમંદોને રાશન કીટ વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ, વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન સહીતની પ્રવૃત્તિઓમાં મોખરે રહે છે. 'ઠાકર દર્શન ગ્રુપ' ના માધ્યમથી માલધારી સમાજમાં પણ અપર લોકચાહના ધરાવે છે. આજે તેમના જન્મ દિવસે ઠેરઠેરથી શુભેચ્છાઓ વર્ષી રહી છે. તેમના મો.૯૯૭૯૧ ૭૭૭૮૭ છે.

(1:07 pm IST)
  • ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એકબાજુ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અને બીજીબાજુ પથ્થરમારો : સરકારી નોકરીમાં 5 વર્ષ માટે કોન્ટ્રાકટ ઉપર ભરતી કરવાના નિર્ણય સામે વિરોધીઓતોફાને ચડ્યા : પોલીસ ઉપર પથ્થરમારો કરતા વળતા જવાબમાં પોલીસનો લાઠીચાર્જ access_time 6:35 pm IST

  • ચીનના જાસૂસી કાંડ મામલે તપાસ :ચીની કંપનીના જાસૂસી કાંડ મામલે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સમન્વયકના વડપણ હેઠળ કમિટીની રચના :30 દિવસમાં માંગ્યો રિપોર્ટ access_time 1:03 am IST

  • શું રેંટિયો કાંતવાથી અંગ્રેજો ભાગી જવાના હતાં ? : થાળી વગાડવાથી કોરોના ભાગી ન જાય તેવું કહેનારા લોકોને ભાજપ સાંસદ સુધાંશુ ત્રિવેદીનો વેધક સવાલ : જે રીતે ગાંધીજીએ આઝાદીના પ્રતીક તરીકે ચરખાને સ્થાન આપ્યું હતું તે રીતે મોદીજીએ સામાજિક ચેતના જાગૃત કરાવવા થાળી વેલણ વગાડવાનું કહ્યું હતું : પાર્લામેન્ટમાં સામસામી આક્ષેપબાજી access_time 11:10 am IST