Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

ઓખા રઘુવંશી જલારામ સેવા સમિતીના પ્રણેતા રમેશભાઇ સામાણીનો જન્મદિવસ

ઓખા,તા.૫ : રઘુવંશી  જલારામ સેવા સમીતીના પ્રણેતા અને છેલ્લા ૨૫ વર્ષથી જલારામ જયંતી ઉજવણી કરતા લોહાણા સમાજના અગ્રણીય નગરપાલિકામાં છેલ્લા ૪૦ વર્ષથી સીનીયર કલાર્ક રમેશભાઇ મંગલદાસ સામાણી આજે જીવનયાત્રાના ૫૭ વર્ષ પૂર્ણ કરી ૫૮ વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.

તેઓને વિશાળ મિત્ર વર્તુળ તથા ઓખા મંડળ રઘુવંશી સમાજ સહિત શુભેચ્છકોએ જન્મદિનની શુભેચ્છા પાઠવી છે.

(11:39 am IST)