Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

પ્રાદેશિક નગરપાલિકા કમિશનર ગોસાવી હર્ષિતનો જન્મદિન

 

રાજકોટ,તા. ૮: વડોદરામાં પ્રાદેશિક નગરપાલિકા કમિશનર તરીકે ફરજ બજાવતા શ્રીગોસાવી હર્ષિત પૃથ્વીરાજનો જન્મ તા. ૮ જાન્યુઆરી ૧૯૮૫ના દિવસે થયેલ. આજે ૩૭માં વર્ષમાં પ્રર્વેશ કર્યો છે. તેઓ મુળ મહારાષ્ટ્રના નાગપુરના વતની અને ૨૦૧૩ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ મહીસાગર જિલ્લામાં મદદનીશ કલેકટર, અમદાવાદમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર અરવલ્લીમાં જિલ્લા વિકાસ અધિકારી વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.

મો. ૯૯૭૮૪ ૦૮૭૦૮ વડોદરા

(10:35 am IST)