Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

જેતપુર શહેર ભાજપ પ્રમુખ રમેશભાઇ જોગીનો જન્મ દિવસ

નવાગઢ તા. ૬ : જેતપુર બ્રહમક્ષત્રીય સમાજના શ્રેષ્ઠી અને શહેર ભાજપાના પ્રમુખ રમેશભાઇ જોગીનો આજે જન્મ દિવસ છે.

પોતાની મહેનત અને આવડતના જોરે રાજનીતિમાં પ્રવેસેલા રમેશભાઇ સંપૂર્ણ આત્મનિર્ભરતા સાથે અનુભવને સમજણની મુડીના જોરે આગળ વધતા આવ્યા છે. આજે જે સ્થાને છે ત્યાં પહોંચવા એમને કોઇ નામ કે કામ વારસામાં  મળ્યુ નથી. આ બધી કિર્તીમાન એમની જાત મહેનતથી કમાયેલા છે જન્મદિને તેમના મોબાઇલ મો. ૯૪ર૭ર ૩૭પ૩ર ઉપર શુભકામના વરસી રહી છે.

(12:43 pm IST)