Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

જસદણના શિવભકત જનકભાઇનો જન્મદિન

જસદણ, તા.૬: સાંકડી શેરીમાં રહેતાં શિવભકત જનકભાઇ વસંતરાય શુકલનો આજે જન્મદિવસ છે. તા.૬ જાન્યુઆરી ૧૯૭૩ના રોજ જન્મેલ જનકભાઇ હાલ વિખ્યાત તીર્થધામ ઘેલાં સોમનાથ મહાદેવ છેલ્લા પાંચ વર્ષથી સેવા આપી રહ્યા છે. જન્મદિવસે શહેર તાલુકાભરની સામાજિક સેવાકીય રાજકીય અને ધાર્મિક સંસ્થાઓ તરફથી જન્મદિનની અભિનંદનની વર્ષા થઇ રહી છે. મો.નં.૯૭૨૩૭૮૭૯૨૦

(11:36 am IST)