Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

રાજકોટ ક્રિમીનલ બાર એસો.ના સભ્ય શૈલેષ સુચકનો જન્મ દિવસ

રાજકોટ તા. ૧૭ :.. અત્રેના ધારાશાસ્ત્રી મહેશભાઇ ત્રિવેદીના સાથ સહકારથી વકિલાત ક્ષેત્રે  આગળ વધેલા એડવોકેટ શૈલેષ એલ. સુચકનો આજે તા. ૧૭ ના જન્મ દિવસ છે. તેઓ રાજકોટ કોમર્શીયલ કો. ઓ. બેંક, રાજકોટ નાગરીક બેંક, રાજકોટ ડીસ્ટ્રીકટ કો. ઓ. બેંકના પેનલ એડવોકેટ અને રાજકોટ ક્રિમીનલ બારના કારોબારી સભ્ય તથા રાજકોટ બાર એસોસીએશનના આજીવન સભ્ય છે. તેઓ જલારામ મંદિર, ચોટીલા હાટકેશ્વર મહાદેવ ગ્રુપ, રઘુવંશી એડવોકેટ એસોસીએશન તથા સુચક પરિવારમાં સ્થાપનાથી જોડાયેલા છે. શૈલેષભાઇના જન્મ દિવસે મો. નં. ૯૮૯૮ર ૯૮ર૮ર ઉપર સતત શુભેચ્છા મળી રહેલ છે.

(10:00 am IST)